Monday, October 25, 2010

Educational Help

Dear Friends,

If you have any difficulty regarding the making of Blogs and Understanding of DSpace, then feel free to call/mail or contact me.

Dilip Vala

Tuesday, October 12, 2010

Screenshots for Server 2003

Dear Friends, I putted here some link which covers various aspects for Window server 2003. So kindly follow the link.


1. Installation guide
2. Adding users to Active Directory
3. Configer DHCP server
4. Exchange Server 2003

Monday, September 13, 2010

Wednesday, September 8, 2010

Gujarati News Papers

ગુજરાત સમાચાર

સંદેશ

સરદાર ગુર્જરી

મુંબઈ સમાચાર

સમભાવ

અકીલા

નોબત

ગુજરાત ટુડે

Best Gujarati Blogs

Best Gujarati Blog List* :


1. 1. પુસ્તકાલય - જયંતીભાઈ પટેલનું નવલકથા, વાર્તા, કવિતા તથા રમૂજનું બુજરાતી ભષાનું એક માત્ર પુસ્તકાલય
2. 2. ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
3. 3. સહિયારું સર્જન - પદ્ય - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપસંચાલક: ઊર્મિસાગર
4. 4. સહિયારું સર્જન - ગદ્ય - એક કે એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં ગદ્ય-સર્જનનો સૌપ્રથમ બ્લોગ. સંચાલકો: વિજય શાહ, નીલમ દોશી, ઊર્મિસાગર
5. 5. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
6. 6. ગાગરમાં સાગર - ગુજરાતી સાહિત્યમાંથી ચૂંટેલી થોડી મનગમતી કવિતાઓ સંચાલકો: ઊર્મિસાગર, મુક્તિ શાહ
7. 7. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર
8. 8. શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન.
9. 9. ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
10. 10. ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
11. 11. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
12. 12. રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
13. 13. રાજેન્દ્રશુક્લ.કૉમ - કવિશ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઇટ. સંચાલક: ધૈવત શુકલ
14. 14. અભિવ્યક્તિ - અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ.
15. 15. પ્રત્યાયન - લંડનથી પંચમ શુકલનો સ્વરચિત અને મનપસંદ કાવ્યોનો સુંદર બ્લોગ.
16. 16. એક વાર્તાલાપ - ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
17. 17 હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
18. 18. બંસીનાદ - ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
19. 19. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
20. 20. મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
21. 21. અનુપમા - અમદાવાદના હરીશ દવે નવ-સુદર્શકનો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકાઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
22. 22. અનામિકા - અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
23. 23 અનુભવિકા - અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
24. 24. મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
25. 25. સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
26. 26. આદિલ મન્સુરી - કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
27. 27. ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
28. 28. રવિ ઉપાધ્યાય : સર્જકતાનો ખજાનો - રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ.
29. 29. રવિ ઉપાધ્યાય : ઉરની ઉર્મિઓ -રવિરચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો.
30. 30. નવેસર - ડૉ. મહેશ રાવલનો ગુજરાતી ગઝલ સંગ્રહ: નવેસર’.
31. 31. ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો - ડૉ. મહેશ રાવલની ગુજરાતી ગઝલો
32. 32. ગુજરાતી કવિતા અને સંગીત - ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ.
33. 33. ઘનશ્યામઠક્કર.કૉમ - કવિ શ્રી ઘનશ્યામ ઠક્કરની ગુજરાતી વેબસાઈટ.
34. 34. બાગે વફા - કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ વફાનો સ્વરચિત ગઝલોનો બ્લોગ.
35. 35. બઝ્મે વફા - કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ વફાનો કાવ્ય વિષયક બ્લોગ.
36. 36. ગુજરાતી કવિતા - રસાસ્વાદ - અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
37. 37. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલક : સુરેશ જાની
38. 38. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલક: સુરેશ જાની
39. 39. અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
40. 40. કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
41. 41. અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
42. 42. સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
43. 43. કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
44. 44. મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
45. 45. જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
46. 46. કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
47. 47. મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
48. 48. શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.
49. 49. અનુસંધાન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
50. 50. આલેખન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- એ બધાનું - જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”
51. 51. મારા વિચારો, મારી ભાષામાં - મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
52. 52. મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
53. 53. વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ - વિશાલ મોણપરાનાં સ્વરચિત કાવ્યો.
54. 54. ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
55. 55. ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
56. 56. વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
57. 57. ફૂલવાડી - હ્યુસ્ટન, ટેક્સાસથી વિશ્વદીપ બારડની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
58. 58. મન સરોવર - હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
59. 59. મન, માનસ અને મનન - પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
60. 60. ગંગોત્રી - હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
61. 61. પ્રદીપની કલમે - પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.
62. 62. સખીનાં સથવારે - કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
63. 63. ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
64. 64. કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ નારાજનાં સ્વરચિત કાવ્યોનો અંગત બ્લોગ.
65. 65. હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની.
66. 66. શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
67. 67. સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
68. 68. અનોખું બંધન - લંડનથી ચેતના શાહનો અન્ય બ્લોગ
69. 69. શબ્દશ: - અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ - ન રચવું કો શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:
70. 70. તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
71. 71. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
72. 72. ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
73. 73. પ્રણવ ત્રિવેદી - પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
74. 74. શાણી વાણીનો શબદ - અમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
75. 75. આપણા મલકમાં - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !!
76. 76. હાસ્યમેવ જયતે - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - હસતાં હસતાં કપાય રસ્તા
77. 77. પત્રમ્ પુષ્પમ્ - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.
78. 78. સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
79. કવિતાનો - સુરતથી સુનીલ શાહની સ્વરચિત ગઝલોનો બ્લોગ.
80. 79. સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.
81. 80. સ્પંદનના ઝરણાં - જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.
82. 81. રણકાર - નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.
83. 82. મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
84. 83. ક્ષિતીજ સળગે - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
85. 84. ધર્મેશનું મન - બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
86. 85. પુસ્તકાલય - બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
87. 86. પિનાકિન લેઉવાનો બ્લોગ - ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
88. 87. લાગ્યું તેવું લખ્યું - હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
89. 88. જીવન પુષ્પ - ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
90. 89. શબ્દ-સાગરના કિનારે - ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.
91. 90. અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
92. 91. પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
93. 92. શબ્દસભા - મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
94. 93. કાવ્યોત્સવ - હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
95. 94. સુગંધ - મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
96. 95. જીવન પુષ્પ - ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.
97. 96. મારો શોખ, મારું જીવન - અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.
98. 97. દિવ્ય ભાવ - દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
99. 98. પુષ્ટિમાર્ગ - દિગીશા શેઠ પારેખનો આધ્યાત્મિક વિષયક બ્લોગ.
99. 99. એ દિલ-એ-નાદાં - જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો બ્લોગ.
100. સાજણ તારા સંભારણા - કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.
101. શબ્દો શમાનાં, વિચારો હૈયાનાં - કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
102. મા ગુર્જરીને ખોળે - વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ
103. મથામણ મન ચિતરવાની - અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.
104. ગુજરાતી ગઝલ - મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.
105. દસ્તક દિલનાં દરવાજે - પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.
105. શબ્દોને પાલવડે - હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
106. સ્પર્શ - મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.
107. મનનાં વિચારો - નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.
108. અંતરના ઉંડાણમાંથી - દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ
109. પ્રતિદિપ્તિ - કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
110. હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
111. અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
112. મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
113. વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
114. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
115. હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
116. દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.
117. સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
118. ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
119. સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
120. ડીનું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
121. સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
122. વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
123. કલરવ - વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
124. કલરવબાળકોનોબાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
125. ઝાઝી.કોમ - ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
126. કેસૂડાં - અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
127. અમિત ત્રિવેદી - અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
128. પ્રવિણચંદ્ર શાહ - પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
129. રતિલાલ અનિલ - રતિલાલ અનિલનાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)


*Taken from http://pustakalay.com/gujweb.html